આજના વ્યસ્ત જીવનમાં પૂરતી ઊંઘ સ્વપ્ન સમાન બની ગઈ છે
પૂરતી અને ગાઢ ઊંઘ માટે હવે Sleep Tourism નો ટ્રેન્ડ જોવા મળે છે
હવે અનેક રિસોર્ટ્સ પણ Sleep Tourism નું સ્પેશિયલ પેકેજ ઓફર કરે છે
Sleep Tourism ના પેકેજમાં વિવિધ થેરાપીનો પણ સમાવેશ કરવામાં આવે છે
ઊંઘ વધારવાના ઉપચાર તરીકે સાઉન્ડ થેરાપી, યોગ, ધ્યાન, આયુર્વેદિક મસાજ વગેરે કરવામાં આવે છે
યોગ શહેર તરીકે ઓળખાતા ઋષિકેશમાં અનેક રિટ્રીટ સેન્ટર છે
દક્ષિણ ગોવાના ગામડાંઓ હવે સ્લીપ ટુરિઝમના હોટસ્પોટ બની રહ્યા છે