શરીરને સ્વસ્થ રાખવા માટે સારી ઊંઘ ખૂબ જ જરૂરી છે
મોડા સુધી જાગવાની ટેવ તમને બરબાદ કરી શકે છે
ખરાબ ઊંઘ સૌથી પહેલા તમારા હૃદય અને મગજને અસર કરે છે
ઊંઘ સ્વાસ્થ્યનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને તેની નબળી ગુણવત્તા અન્ય રોગોનું જોખમ પણ વધારી શકે છે
સ્ત્રી અને પુરુષ બન્નેના માનસિક સ્વાસ્થ્ય માટે ઊંઘ ખૂબ જ જરૂરી છે
હાર્ટ એટેક અને અનિદ્રાનો સીધો સંબંધ એકબીજા સાથે છે
જે લોકો રાત્રે 5 કલાક કે તેનાથી ઓછી ઊંઘ લે છે તેમને હાર્ટ એટેકનું જોખમ વધારે હોય છે
નિષ્ણાંતોના જણાવ્યાં પ્રમાણે ઓછામાં ઓછી 7 કલાક ઊંઘ તો લેવી જ જોઈએ