ભવ્ય લગ્ન સમારોહ પહેલાં, ગઈકાલે રાત્રે તેમનો સંગીત સમારોહ યોજાયો હતો.

પલાશ અને સ્મૃતિ મંધાના 23 નવેમ્બરે કાયમ માટે લગ્ન કરવા જઈ રહ્યા છે.

This browser does not support the video element.

આ સંગીત સમારોહના વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.

This browser does not support the video element.

એક વીડિયોમાં પલાશ, સ્મૃતિ મંધાનાને હાથમાં ઉઠાવીને નાચતો અને રોમેન્ટિક થતો જોવા મળ્યો.

સ્મૃતિ અને પલાશની જોડી એકબીજા માટે જ બની હોય તેવું લાગી રહ્યું હતું.

હવે ચાહકો આતુરતાથી આ કપલના લગ્નના ફોટાની રાહ જોઈ રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home