'Santa' બની સોફિયા અંસારી, જોવા મળ્યો નવો હોટ અવતાર
સોફિયા અંસારી પોતાની બોલ્ડનેસથી ઇન્ટરનેટ પર લગાવી રહી છે આગ
સોફિયા અંસારી Santa બની હતી અને આ લુકમાં તે ખૂબ જ બોલ્ડ દેખાઈ રહ્યા છે
This browser does not support the video element.
સોફિયા અંસારીએ ક્રિસમસના અવસર પર પોતાનો વીડિયો શેર કર્યો છે
ક્રિસમસ થીમવાળી બિકીનીમાં સોફિયા ખૂબ જ બોલ્ડ દેખાઈ રહી છે
સોફિયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ વાયરલ થયો છે.
કેટલાક લોકો કોમેન્ટ બોક્સમાં લખી રહ્યા છે, "મને આ જ Santa જોઈએ છે."
This browser does not support the video element.
ઘણીવાર આ સુંદરી પોતાની બોલ્ડ તસવીરો અને વીડિયોથી તેના ફેન્સને ઘાયલ કરે છે