સોહેલ ખાનને છૂટાછેડા પછી મળ્યો નવો પ્રેમ?
સોહેલ ખાન એક જાણીતો ફિલ્મ અભિનેતા અને ડાયરેક્ટર છે. જેણે થોડા વર્ષો પહેલા સીમા સજદેહથી છૂટાછેડા લીધા હતા.
This browser does not support the video element.
સોહેલ ખાનના જીવનમાં એકવાર ફરી પ્રેમની એન્ટ્રી? ફોટા થયા વાયરલ
Bigg Boss સીઝન 13 માં જોવા મળેલી શેફાલી બગ્ગાએ સોહેલ ખાન સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
શેફાલી અને સોહેલ વાનખેડે સ્ટેડિયમમાં મેચ જોવા માટે સાથે આવ્યા હતા.
સોહેલ ખાન અને શેફાલી બગ્ગાના ફોટાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.
સોહેલ ખાનની વાત કરીએ તો, તે 54 વર્ષનો છે. તેણે 1998 માં સીમા સજદેહ સાથે લગ્ન કર્યા હતા.
વર્ષ 2022 માં બંનેના છૂટાછેડા થયા. તેમને બે પુત્રો છે - નિર્વાણ અને યોહાન.