Sohail Khan સંજય દત્ત અને આયુષ શર્મા સાથે બનાવશે ફિલ્મ

Sanjay Dutt નો રોલ ફની ગેંગસ્ટરનો રહેશે

સોહેલ ખાને છેલ્લે 9 વર્ષ પહેલા ફ્રિકી અલી ફિલ્મ બનાવી હતી

22 વર્ષ બાદ સોહેલ ખાન અને સંજય દત્ત સાથે કામ કરશે

2002માં મૈંને દિલ તુજકો દીયા ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા

આયુષ શર્માનો રોલ પણ સંજય દત્તની સમકક્ષ હશે

સોહેલ ખાન દિગ્દર્શક ઉપરાંત સહ નિર્માતા પણ બનશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home