ખેતીમાં સૂર્યોદય:સૌર ઊર્જાથી ખેડૂતો વર્ષમાં એકથી વધુ પાક લઈ આત્મનિર્ભર બન્યા છે.
સોલાર ઊર્જાની ક્રાંતિ: 265 સોલાર પ્લાન્ટ દ્વારા695 મેગાવોટ ઊર્જાનું ઉત્પાદન કરીને ખેતીને નવી ગતિ મળી છે.
ખેડૂતો માટે આર્થિક રાહત: ડીઝલના ખર્ચમાંથી મુક્તિ અને 100% સબસીડીથી ખેડૂતો પરનો આર્થિક બોજ હળવો થયો છે.
જીવનશૈલીમાં બદલાવ: સોલાર પંપના કારણે ખેડૂતોને રાત્રિના ઉજાગરામાંથી મુક્તિ અને પશુપાલન દ્વારા વધારાની આવક મળી છે.