નડિયાદ શહેરના કેટલાક વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
કોલેરાએ માથું ઉચકતા શહેરના કેટલાક વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
અમદાવાદી દરવાજા, શાંતિ ફળિયા વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
શાંતિ ફળિયા વિસ્તારમાં કોલેરાનો એક કેસ મળ્યો
શાંતિ ફળિયામાં હજુ 20 જેટલા ઝાડા-ઉલ્ટીના કેસ
હાલ તંત્રએ પાણીપુરી, બરફ ગોળાની લારીઓ કરાવી બંધ
જિલ્લા કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું