બોલિવૂડ અભિનેત્રી સોનલ ચૌહાણ હાલમાં માલદીવમાં વેકેશન માણી રહી છે

સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરોથી ધૂમ મચાવી રહી છે

'જન્નત' ફેમ અભિનેત્રીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક અદભુત તસવીરો શેર કરી છે

જેમાં તે બીચ પર સ્ટાઇલિશ સ્વિમસ્યુટમાં જોવા મળી રહી છે

એક્ટ્રેસ સોનલ ચૌહાણે નવું ફોટોશૂટ કરાવ્યું છે

ફોટોશૂટમાં એકટ્રેસ ખૂબ કિલર પોઝ આપી રહી છે

સોનલ ચૌહાણ ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ 'જન્નત'માં જોવા મળી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home