ઇન્દોરની સોનમ બેવફા નીકળી, શિલોંગમાં હનીમૂન પર પતિની હત્યા
ઈન્દોરના રાજા રઘુવંશી મૃત્યુ કેસમાં મોટો વળાંક
મૃતકની પત્ની સોનમ રઘુવંશી સહિત 4ની ધરપકડ
ઉત્તરપ્રદેશના ગાઝીપુરમાંથી મળી સોનમ રઘુવંશી
સોનમે હત્યાની સોપારી આપી હતીઃ મેઘાલય DGP
મેઘાલયથી 17 દિવસ પહેલા ગુમ થઈ હતી સોનમ
2 જૂને શિલોંગમાંથી મળ્યો હતો રાજાનો મૃતદેહ