સોનમ કપૂર અને આનંદ આહુજા તેમના બીજા બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે.
સોનમે 8 ફેબ્રુઆરીના રોજ તેના ઘરે એક સુંદર અને ખાનગી બેબી શાવર સમારોહનું આયોજન કર્યું હતું.
બોલિવૂડ સેલિબ્રિટી કરીના કપૂર ખાન અને ભૂમિ પેડનેકર, ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ ઠાકરે અને અન્ય લોકોએ હાજરી આપી હતી.
ફૂલોની ડિઝાઈનમાં ભરતકામવાળા સુંદર લીલા રંગના લહેંગામાં સોનમ કપૂર ખૂબ જ સુંદર લાગી રહી હતી.
બીજા બાળકના આગમનની ખુશી સોનમના ચહેરા પર દેખાઈ રહી હતી.
બેબી શાવરમાં ડિઝાઇનર સંદીપ ખોસલા, પર્નિયા કુરેશી અને અન્ય લોકો દેખાયા.
અભિનેત્રીના પિતા અનિલ કપૂર ફ્લોરલ પ્રિન્ટેડ બ્લુ કુર્તા-પાયજામામાં ખૂબ જ સુંદર દેખાતા હતા.