મોરોક્કન-ફ્રેન્ચ મોડલ અને એક્ટ્રેસ સૌન્દસ મૌફકીરની નવી તસવીરોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.
તેનો બોલ્ડ લુક જોઈને ફેન્સના દિલના ધબકારા વધી ગયા છે.
સૌન્દસે વ્હાઇટ અને બ્લુ બિકિનીમાં બીચ પર ચિલ કરતી હોટ તસવીરો શેર કરી છે.
ઝાડ પર સૂઈને આપેલા તેના કિલર પોઝે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
ફેન્સ કોમેન્ટ સેક્શનમાં તેને 'કિલર', 'ફાયર' અને 'વોટર બેબી' કહીને પ્રશંસા કરી રહ્યા છે.
કરિયરની વાત કરીએ તો તે સૌપ્રથમ MTV Roadies (2022) માં જોવા મળી હતી.