WTC Finalમાં દક્ષિણ આફ્રિકાએ ઇતિહાસ રચ્યો
ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું,એડમ માર્કરામની સદી ફટકારી
ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે લીધી 7 વિકેટ
ઓસ્ટ્રેલિયાના પ્રથમ ઈનિંગમાં 212, બીજીમાં 207 રન
દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઈનિંગમાં 138 રન કર્યા હતા
દ.આફ્રિકાના પ્રથમ ઈનિંગમાં 138, બીજીમાં 282 રન
છેલ્લે 1998માં દક્ષિણ આફ્રિકા જીત્યું હતું ટુર્નામેન્ટ