અમેરિકાના રાષ્ટ્રપતિ અને મસ્ક વચ્ચે સમાધાનની અટકળો!
ઈલોન મસ્કે એક્સ પોસ્ટ કરીને રાષ્ટ્રપતિ ટ્રમ્પની માફી માગી
મસ્કે કહ્યું ગયા સપ્તાહે કરેલી પોસ્ટ બાદ મને પસ્તાવો થયો
રાષ્ટ્રપતિ અંગે કેટલીક પોસ્ટ બાદ વાત આગળ વધી ગઈઃ મસ્ક
એલોન મસ્કે ટ્રમ્પ પર લગાવ્યા હતા અનેક ગંભીર આરોપો
બિગ બ્યૂટીફુલ બિલ બાદ ટ્રમ્પ-મસ્ક વચ્ચે થયો હતો વિવાદ
તાજેતરમાં ટ્રમ્પે કહ્યું હતું કે મને લાગે છે કે હવે આપણો સંબંધ પૂરો થઈ ગયો છે