પ્રભાસની ફિલ્મ સ્પિરિટનો વિવાદ વધુ વકર્યો
ફિલ્મ નિર્માતા વાંગાએ Deepika Padukone પર લગાવ્યો સ્ટોરી લીકનો આરોપ
Sandeep Reddy Vanga એ સોશિયલ મીડિયા પર દિપીકા પર રોષ ઠાલવ્યો
તાજેતરમાં જ ફિલ્મ Spirit Film માંથી દિપીકાની કરાઈ હતી હકાલપટ્ટી
હવે સ્પિરિટ ફિલ્મમાં દિપીકાને સ્થાને તૃપ્તિ ડિમરી ગોઠવાઈ ગઈ છે
આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે પ્રભાસને કાસ્ટ કરાયો છે
જો દિપીકા આ ફિલ્મમાં હોત તો કલ્કી 2898 એડી પછીની પ્રભાસ સાથે બીજી ફિલ્મ હોત