અફઘાનિસ્તાનમાં જન્મેલી મોડલ સદફ શંકર. છેલ્લા 10 વર્ષથી ભારતમાં રહે છે સદફ.

'સ્પ્લિટ્સવિલા 16 'થી ચર્ચામાં આવી સદફ. પોતાના બોલ્ડ લુક માટે ફેન્સમાં જાણીતી છે.

સદફની બિકિની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ. બીચ અને પૂલ લુકમાં જોવા મળી સદફ.

ઓરેન્જ બિકિનીમાં સદફનો ગ્લેમરસ અંદાજ. ગ્લોઈંગ મેકઅપમાં સદફ લાગી ખૂબ જ સુંદર.

બ્લેક એન્ડ વ્હાઇટ બિકિનીમાં બીચ પર પોઝ આપતી સદફ. તેની બોલ્ડનેસ જોઈ ફેન્સ થયા કાયલ.

મુસ્લિમ પરિવારમાંથી હોવા છતાં નામમાં 'શંકર' કેમ? સદફ છે ભગવાન શિવની અનન્ય ભક્ત.

મંદિર જવું અને પૂજા-પાઠ કરવા સદફને પ્રિય છે. શ્રદ્ધાથી ઘણા વ્રત પણ રાખે છે સદફ.

ભાડજમાં જગન્નાથ રથયાત્રા: ભક્તિના રંગે રંગાયા રહેણાંક વિસ્તારો

Ahmedabad Rath Yatra 2026 : 149મી જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ, ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર

જગન્નાથજીના મોસાળ સરસપુરના રણછોડરાયજી મંદિરની આરતી શણગારના કરો દર્શન

Gujaratfirst.com Home