Chandola Lake Demolition પર ગૃહ રાજ્ય મંત્રીના નિવેદન
ચંડોળા તળાવમાં ફેઝ 1ની કામગીરી પૂર્ણ કરવામાં આવી: Harshbhai Sanghavi
ફેઝ ટુ અને થ્રીની કામગીરી હવે શરૂ કરવામાં આવશે: Harshbhai Sanghavi
ચંડોળા તળાવ ફરીથી ચંડોળા તળાવ જેવું બનશે: Harshbhai Sanghavi
અત્યાર સુધી 1 હજાર ગુનેગારોના અતિક્રમણો દૂર કરાયા- Harshbhai Sanghavi
ફરજી ડોક્યુમેન્ટના આધારે બાંગ્લાદેશીઓ ભારતીય નાગરિક બની જાય છે
બાંગ્લાદેશી ઘુસણખોરોને ડિપોર્ટ કરવામાં આવશે