PM Modi દ્વારા 15 ઓગસ્ટે GST માં મોટા ફેરફારોની જાહેરાતની હકારાત્મક અસર
Stock Market Opening માં જ સેન્સેક્સ 1100 પોઈન્ટનો વધારો
BSE પર સેન્સેક્સ 80,597.66 ના પાછલા બંધ સ્તરથી 81,315 પર ખુલ્યો
NSE પર નિફ્ટી 24,631.30 ના પાછલા બંધ સ્તરથી 24,938.20 પર ખુલ્યો
GIFT નિફ્ટીની સાથે બધા એશિયન બજારો ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા હતા
BSE ના લાર્જ-મિડ-સ્મોલકેપમાં પણ ઉછાળો જોવા મળ્યો
અગાઉ, વૈશ્વિક સંકેતો પણ બજારમાં તેજીની તરફેણમાં હતા