શું પેટ અને મન જોડાયેલા છે? હા, તેને 'ગટ-બ્રેઇન એક્સિસ' કહેવાય છે.

પેટના બેક્ટેરિયા સીધી રીતે તમારા મૂડ પર અસર કરે છે.

 પાચન નબળું હોય તો તણાવ અને ચિંતા વધવાની શક્યતા રહે છે.

 ડિપ્રેશન અને પેટની સમસ્યાઓનો ઊંડો સંબંધ છે.

 હેપ્પી હોર્મોન 'સેરોટોનિન' પેટમાં જ બને છે.

 સ્વસ્થ આંતરડા માટે દહીં અને ફાઈબરયુક્ત ખોરાક લો.

યાદ રાખો, સ્વસ્થ પેટ જ માનસિક શાંતિનો આધાર છે.

Jagannath Rath Yatra 2026: વિજ્ઞાન માટે કોયડો છે જગન્નાથ મંદિરના આ 7 રહસ્યો!

Sanand માં 30 હજાર રોપાનું મેગા પ્લાન્ટેશન, ગ્રીન ડ્રાઈવ સફળ

Surat Flood: ગોડાદરામાં રાહતનો સૂરજ, પૂર અસરગ્રસ્તોને મંત્રી C.R Paatil એ આપી આર્થિક હૂંફ

Gujaratfirst.com Home