ફિલ્મ 'સ્ત્રી 2' હવે લાંબા સમય બાદ RELEASE થવા તૈયાર છે 

'STREE' ની જેમ હવે 'STREE 2' પણ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરશે તેવી અપેક્ષા છે

આ ફિલ્મને સ્વતંત્રતા દિવસના અવસર પર રિલીઝ થવાથી ફાયદો થવાની પણ શક્યતા છે

હવે ફિલ્મે રિલીઝ પહેલા જ એડવાન્સ બુકિંગમાં જંગી કમાણી કરી લીધી છે

અત્યાર સુધીમાં દેશભરમાં 'STREE 2' ની 4 લાખથી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે

એડવાન્સ બુકિંગમાં જંગી કમાણી કરીને ફિલ્મે ધૂમ મચાવી છે

'STREE 2' એ તેની રિલીઝ પહેલા જ 12.99 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે

આવી સ્થિતિમાં 'STREE 2' વર્ષ 2024ની સૌથી મોટી ઓપનિંગ કરનારી હિન્દી ફિલ્મ પણ બની શકે છે

અમર કૌશિકના નિર્દેશનમાં બનેલી 'STREE 2' મેડોક હોરોર કોમેડીનો યુનિવર્સનો ભાગ છે 

ફિલ્મમાં અક્ષય કુમાર અને વરુણ ધવનનો કેમિયો હોવાની પણ ચર્ચા છે  

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

શ્વેતા તિવારીની દીકરીએ લૂંટ્યું દિલ: 'બેબી ડોલ' પલક તિવારીનો નવો લુક વાયરલ

Gujaratfirst.com Home