અમદાવાદના કેટલાય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો
ધૂળની ડમરી સાથે અચાનક ભારે પવન ફૂંકાયો
અમદાવાદના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો, એસ જી હાઈવે, સોલા, સિંધુ ભવન વિસ્તારમાં વાવાઝોડુ
ગાંધીનગરમાં ભારે પવન ફૂંકાતા ઝાડ વાહન ચાલક પર પડતા વાહન ચાલકને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
This browser does not support the video element.
ગાંધીનગરના દહેગામમાં વાતાવરણમાં પલટો, દુકાનોના બોર્ડ રસ્તા પર ઉડ્યા હતા. જુઓ વીડિયો
This browser does not support the video element.
વૃક્ષ ધરાશાયી થવાના બનાવ બન્યા હતા. વીજળીના કડાકા અને ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી, ભારે પવનના કારણે દહેગામના અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ
વિરમગામ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, સોકલી, હીરાપુરા, જખવડા, ભોજવા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.