અભિનેત્રી સુહાસિની મુલેની અનોખી પ્રેમ કહાની

સુહાસિની મુલેએ 60 વર્ષે લગ્ન કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

વર્ષ 2011માં અભિનેત્રીએ અતુલ ગુર્તુ સાથે લગ્ન કર્યા હતા.

ફેસબુકના માધ્યમથી બંને સંપર્કમાં આવ્યા હતા.

સુહાસિની મુલેના પતિ અતુલ ગુર્તુ એક જાણીતા વૈજ્ઞાનિક છે.

સુહાસિનીએ સાબિત કર્યું કે પ્રેમ કરવા માટે કોઈ ચોક્કસ ઉંમરની જરૂર હોતી નથી.

સુહાસિની મુલે ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે, જેમાં 'લગાન' તેમની સૌથી લોકપ્રિય ફિલ્મ છે.

તેમના આ નિર્ણયને સોશિયલ મીડિયા પર અનેક લોકો દ્વારા પ્રશંસા અને પ્રોત્સાહન મળ્યું હતું.

Jagannath Rath Yatra 2026: વિજ્ઞાન માટે કોયડો છે જગન્નાથ મંદિરના આ 7 રહસ્યો!

Sanand માં 30 હજાર રોપાનું મેગા પ્લાન્ટેશન, ગ્રીન ડ્રાઈવ સફળ

Surat Flood: ગોડાદરામાં રાહતનો સૂરજ, પૂર અસરગ્રસ્તોને મંત્રી C.R Paatil એ આપી આર્થિક હૂંફ

Gujaratfirst.com Home