ગરમીમાં આરામ માટે આ કાપડના વસ્ત્રો પહેરો, ઠંડક આપશે
કોટન
કોટન કાપડ સૌથી વધુ લોકપ્રિય છે, કારણ કે તે હલકું અને પરસેવો શોષવાની ક્ષમતા ધરાવે છે
લિનન
ફેબ્રિક અત્યંત બ્રીધેબલ હોવાથી ઓફિસ વેર અને આઉટિંગ માટે સ્ટાઇલિશ તેમજ આરામદાયક વિકલ્પ છે
રેયોન
ફેબ્રિક દેખાવમાં સિલ્ક જેવું અને વજનમાં હલકું હોવાથી કેઝ્યુઅલ લુક માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે
ખાદી
એક નેચરલ ફેબ્રિક છે જે ઉનાળામાં કુદરતી ઠંડક આપે છે અને ટ્રેડિશનલ લુક માટે પરફેક્ટ છે
શિફોન
આ ફેબ્રિક હલકા અને ફ્લોઈ હોવાથી ઉનાળાની પાર્ટીઓ અને ફંક્શન માટે ઉત્તમ છે
મલમલ
ફેબ્રિક અત્યંત સોફ્ટ હોવાથી તે ઘરના રોજિંદા વપરાશ માટે સૌથી વધુ અનુકૂળ રહે છે
ઉનાળામાં સફેદ, પેસ્ટલઅને આછા રંગોના કપડાંની પસંદગી કરવી જોઈએ જે સૂર્યકિરણોથી રક્ષણ કરે છે