Jaat માં સની દેઓલ ઉપરાંત Regina Cassandra એ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા છે

સની દેઓલ સ્ટારર માસ એક્શન ફિલ્મ દર્શકોને પસંદ આવી રહી છે

સની દેઓલે દક્ષિણ ફિલ્મ નિર્દેશક ગોપીચંદ માલિનીની ફિલ્મ Jaat થી દક્ષિણ સિનેમામાં ડેબ્યુ કર્યુ છે

સાઉથ અભિનેત્રી Regina Cassandra એ Jaat માં નકારાત્મક ભૂમિકા ભજવી છે

આ ફિલ્મમાં તે મેઈન વિલન રણતુંગા (રણદીપ હુડા)ની પત્ની ભારતીનું પાત્ર ભજવી રહી છે

ફિલ્મમાં આ ખલનાયિકાનું ભયાનક રૂપ અને ડાયલોગ ડિલિવરી જોવા મળે છે

રણતુંગાના પાત્ર જેટલો જ પ્રેમ દર્શકોએ ખલનાયિકા ભારતીને આપ્યો છે

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

Gujaratfirst.com Home