વિજય શાહે કર્નલ સોફિયાને લઈને કરી હતી ટિપ્પણી
મંત્રી વિજય શાહને ટિપ્પણી કરવા બદલ સુપ્રીમ કોર્ટે તતડાવ્યા
ટિપ્પણી કરતા પહેલા વિચાર કરવો જોઈએ-SC
મંગળવારે સવારે 10 વાગ્યા સુધીમાં SIT ની રચના કરો-SC
SIT માં 3 IPS અને એક અધિકારી IG અથવા DGP રેન્કનો હોવો જોઈએ-SC
સુપ્રીમ કોર્ટે Vijay Shah ની માફીને પણ ઠુકરાવી દીધી છે
આખો દેશ તમારા પર શરમ અનુભવે છે-SC