Surat Flood : મીઠીખાડી વિસ્તારમાં NDRFની સફળ બચાવ કામગીરી, જુઓ Photos

NDRFની ટીમ-06 દ્વારા મીઠીખાડી વિસ્તારમાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. 

બચાવ કામગીરીમાં મહિલા રેસ્ક્યુઅર્સની મહત્વની ભૂમિકા જોવા મળી હતી, જેમણે પાણી ભરાયેલા વિસ્તારોમાંથી નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં સર્જાયેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને NDRFની ટીમો દ્વારા અસરગ્રસ્તોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.


પરિસ્થિતિ પર દેખરેખ રાખવા માટે સચિવ અને પોલીસ કમિશનર દ્વારા વિવિધ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ બચાવ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

Jagannath Rath Yatra 2026: વિજ્ઞાન માટે કોયડો છે જગન્નાથ મંદિરના આ 7 રહસ્યો!

Sanand માં 30 હજાર રોપાનું મેગા પ્લાન્ટેશન, ગ્રીન ડ્રાઈવ સફળ

Surat Flood: ગોડાદરામાં રાહતનો સૂરજ, પૂર અસરગ્રસ્તોને મંત્રી C.R Paatil એ આપી આર્થિક હૂંફ

Gujaratfirst.com Home