ગોડાદરામાં પૂર અસરગ્રસ્તો માટે સરકારે ખોલ્યા રાહતના દ્વાર.
મંત્રી સી.આર. પાટીલ અને કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સહાય વિતરણ.
પૂરગ્રસ્ત પરિવારોને કેશ ડોલ્સ અને રાશન કીટની સહાય કરાઈ.
રૂબરૂ મુલાકાત લઈ નાગરિકોને પાઠવી સાંત્વના.
વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સર્વે અને સહાયની કામગીરી.
અસરગ્રસ્ત પરિવારોએ સહાય બદલ સરકારનો માન્યો આભાર.