This browser does not support the video element.


ડાયમંડ સિટી સુરતમાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. 

વરાછા, પુણાગામ, કતારગામ સહિતનાં વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. 

This browser does not support the video element.

સિંગણપોર, ડભોલી, રિંગરોડ સહિતનાં વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. 

ઘૂંટણથી લઈ કમર સુધીનાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી છે. 

પદાધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટરો ઘોર નીંદ્રામાં હોવાનું કહી લોકોએ રોષ વ્યક્ત કર્યો છે.

વરાછાનાં સુપર ડાયમંડ માર્કેટમાં બેઝમેન્ટમાં પાણી ભરાતા વેપારીઓને નુકસાન થયું છે.

પુણા ગામનાં શિવ કોમ્પ્લેક્સની દુકાનો પાણીમાં ગરકાવ થતાં વેપારીઓને નુકશાનની ભીતિ સેવાઈ છે.

This browser does not support the video element.

સુરતમાં માત્ર 2 કલાકમાં જ 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાની માહિતી મળી છે. 

જાણો જાણિતી ગ્લોબલ સિંગર ટેલર સિવફ્ટની અજાણી વાતો

Lionel Messi India Tour : દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી મેસ્સીનાં ભારત પ્રવાસનો પહેલો દિવસ, જુઓ Video, તસવીરો

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

Gujaratfirst.com Home