સુરભી ચંદના તેના ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવી રહી છે
સુરભી ચંદનાએ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે
નવા લૂકમાં એક્ટ્રેસ શોર્ટ ડ્રેસમાં જોવા મળી
અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે
ફેન્સ પણ તેના નવા લૂક પર ફિદા થયા છે
શોર્ટ ડ્રેસમાં સુરભી ખૂબ જ સુંદર લાગી રહી છે
સુરભી ચંદના જાણીતી બોલીવૂડ એકટ્રેસ છે