ભારતીય વાયુસેનાની શાન: સૂર્યકિરણ એરોબેટિક ટીમ

1996માં સ્થપાયેલી આ ટીમ ભારતીય વાયુસેનાના કૌશલ્યનું પ્રતીક છે.

'સૂર્યકિરણ' એટલે કે સૂર્યના કિરણો, જે ટીમની તેજસ્વીતા દર્શાવે છે.

2015થી ટીમ અત્યાધુનિક 'હોક Mk-132' વિમાનો સાથે ઉડાન ભરે છે.

ભારત જ નહીં, શ્રીલંકા, ચીન અને UAE જેવા દેશોમાં પણ ટીમનો દબદબો છે.

2026માં હિમાલય પર પ્રથમ વખત ઐતિહાસિક એરિયલ ડિસ્પ્લે કર્યું.

આકાશમાં ધુમાડાથી 'હૃદય' બનાવી ટીમ સૌના દિલ જીતી લે છે.

ચોકસાઈ, સાહસ અને શિસ્ત - આ છે આપણી સૂર્યકિરણ ટીમ!

Gujrat New DGP GS Malik: ગુજરાતને મળ્યા નવા પોલીસ વડા, જાણો તેમના વિશે

ગ્રેટ નિકોબારના દરિયામાં Rahul Gandhi એ કર્યું સ્કુબા ડાઇવિંગ, વીડિયો થયો વાયરલ

'મિની ઈન્ડિયા' બની ગયું દમણ, પીએમ મોદીએ કર્યો ભવ્ય રોડ શો, જુઓ Photo

Gujaratfirst.com Home