40મા જન્મદિવસે સુશાંત સિંહ રાજપૂતની કેટલીક વાતોને યાદ કરીએ.

સુશાંત સિંહ રાજપૂતનો જન્મ 21 જાન્યુઆરી 1986 ના રોજ બિહારના પટનામાં થયો હતો.

પરિવારમાં સુશાંત ચાર બહેનો વચ્ચે એકમાત્ર દીકરો હતો.

સુશાંત ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થી હતો. તેણે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો.

તેણે નૃત્ય અને થિયેટરનો અભ્યાસ કર્યો હતો. મુંબઈમાં બેકગ્રાઉન્ડ ડાન્સિંગ અને થિયેટર જેવી નાની-નાની નોકરીઓ કરી હતી.

સુશાંતે ટેલિવિઝનથી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેનો પહેલો શો "કિસ દેશ મેં હૈ મેરા દિલ" હતો.

"પવિત્ર રિશ્તા" સિરિયલ પછી સુશાંતે "કાયપો છે" ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.

સુશાંતને અવકાશનું અધ્યયન કરવું ખૂબ ગમતું હતું, તેની પાસે એક સારું ટેલિસ્કોપ પણ હતું.

સુશાંત સિંહ રાજપૂતે અનેક પુરસ્કારો સાથે લાખો લોકોના દિલ જીતી લીધા હતા. 

14 જૂન વર્ષ 2020માં માત્ર 34 વર્ષની ઉંમરે સુશાંત સિંહ રાજપૂતનું અવસાન થયું.

મહાશિવરાત્રી પર ચઢાવવામાં આવતા બોરના ચમત્કારી ફાયદા જાણો

Kishmish: સૂકી દ્રાક્ષ ખાવાના જાણો અદભૂત ફાયદા

Coffee: શું તમારી કોફી પણ જારમાં પથ્થર બની જાય છે, આપનાવો આ ટ્રીક

Gujaratfirst.com Home