અભિનેતા શૈલેષ લોઢાની પુત્રી સ્વરા લોઢા લગ્નના બંધનમાં બંધાઈ..
જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં યોજાયા શાહી લગ્ન.
સ્વરાએ સબ્યસાચીનો આકર્ષક ડિઝાઈનર લહેંગો પહેર્યો હતો.
લગ્નમાં બોલીવુડ અભિનેતા વિક્કી કૌશલની ખાસ એન્ટ્રી થઈ.
વિક્કી કૌશલે શૈલેષ લોઢાની પાઘડી ઠીક કરી અને મહેમાનોનું સ્વાગત કર્યું.
વિધાય સમયે શૈલેષ લોઢા પુત્રીને ગળે મળી ભાવુક થયા.
આ શાહી લગ્નમાં સાહિત્ય, બિઝનેસ અને રાજકારણના દિગ્ગજો પહોંચ્યા.
સ્વરા લોઢા વ્યવસાયે એક પ્રતિભાશાળી લેખિકા છે.
શૈલેષ લોઢાએ સાદગી છોડી પોતાની પુત્રીના લગ્ન શાહી અંદાજમાં કર્યા.
આ પહેલા ઉમ્મેદ ભવનમાં પ્રિયંકા ચોપરા-નિક જોનસના લગ્ન થયા હતા.