Union Minister of Jal Shakti C. R. Patil ને પ્રદેશ અધ્યક્ષનું સુકાન સંભાળતા 5 વર્ષ પૂર્ણ
5 વર્ષ પહેલા ગુજરાતમાં ભાજપના ભવિષ્યને નવી દિશા આપવા માટે એક નામ દક્ષિણ ગુજરાતથી આગળ આવ્યું
20 જુલાઈ 2020માં નવસારીના સાંસદ સી.આર.પાટીલને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી
ગુજરાતના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી ત્યાર બાદ ગુજરાતની રાજનીતિમાં ઈતિહાસ રચાયો
પેજ સમિતિની રચના કરી સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો જે સફળ રહ્યો
ભૂતકાળના તમામ રેકોર્ડ તોડી નાખ્યા
વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 156 બેઠકો જીતી ઐતિહાસીક જીત મેળવી હતી