આજે 16મી જુલાઈ, બુધવારે શ્રાવણ સંક્રાંતિના દિવસે સૂર્ય કર્ક રાશિમાં ગોચર કરશે
શ્રાવણ સંક્રાંતિમાં પોતાના ઈષ્ટદેવને રીઝવવા માટે કેટલાક ચોક્કસ ઉપાયો કરવાથી મનોવાંચ્છિત ફળ મળે છે
આજે મેષ રાશિના જાતકોને યોગ્ય રીતે નિર્ણય લેવાથી આત્મસન્માન વધી શકે છે
આજે બુધવારે શ્રાવણ સંક્રાંતિમાં સિંહ રાશિના જાતકોનો ભાગ્ય સંપૂર્ણ રીતે સાથ આપશે
સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરી રહ્યો હોવાથી આજે ધનુ રાશિ માટે ખૂબ જ ભાગ્યશાળી દિવસ બનવાનો છે
આજે બુધવારે શ્રાવણ સંક્રાંતિના લીધે કુંભ રાશિના જાતકોને નસીબ સાથ આપશે
મીન રાશિના જાતકો માટે આજના દિવસે શુભ કાર્યોનું પણ આયોજન થઈ શકે છે