બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા તેનાં ગ્લેમરસ લૂક માટે જાણીતી છે. 

તમન્ના ભાટિયા પોતાના દરેક લુકને ફેન્સ માટે ખાસ અને યાદગાર બનાવે છે.

તાજેતરમાં તમન્ના ભાટિયાનો વધુ એક વાર બોલ્ડ અને બ્યુટી અવતાર વાઇરલ થયો છે. 

ગ્રીન કલરનાં ડ્રેસમાં તમન્ના ભાટિયાની કાતિલ અદાઓેએ સોશિયલ મીડિયા ઘમરોળ્યું છે. 

અભિનેત્રીનાં આ નવા લુકને તેના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને વખાણ કરી રહ્યા છે. 

તમન્ના ભાટિયા તેના અભિનયની સાથે ડાન્સ માટે પણ ઘણી જાણીતી છે. 

તાજેતરમાં તમન્ના ભાટિયાનું ન્યૂ ડાન્સિંગ સોંગ 'ગફૂર' ખૂબ જ ચર્ચામાં રહ્યું છે. 

આ સોન્ગમાં તમન્ના ભાટિયાનાં બોલ્ડ અંદાજ અને જબરદસ્ત ડાન્સ જોઈ ફેન્સ ચોંકી ઊઠ્યા છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home