બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા તેનાં ગ્લેમરસ લૂક માટે જાણીતી છે. 

તમન્ના ભાટિયા પોતાના દરેક લુકને ફેન્સ માટે ખાસ અને યાદગાર બનાવે છે.

તાજેતરમાં તમન્ના ભાટિયાનો વધુ એક વાર બોલ્ડ અને બ્યુટી અવતાર વાઇરલ થયો છે. 

ગ્રીન કલરનાં ડ્રેસમાં તમન્ના ભાટિયાની કાતિલ અદાઓેએ સોશિયલ મીડિયા ઘમરોળ્યું છે. 

અભિનેત્રીનાં આ નવા લુકને તેના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને વખાણ કરી રહ્યા છે. 

તમન્ના ભાટિયા તેના અભિનયની સાથે ડાન્સ માટે પણ ઘણી જાણીતી છે. 

તાજેતરમાં તમન્ના ભાટિયાનું ન્યૂ ડાન્સિંગ સોંગ 'ગફૂર' ખૂબ જ ચર્ચામાં રહ્યું છે. 

આ સોન્ગમાં તમન્ના ભાટિયાનાં બોલ્ડ અંદાજ અને જબરદસ્ત ડાન્સ જોઈ ફેન્સ ચોંકી ઊઠ્યા છે. 

રેડ ગાઉનમાં નિક્કી તંબોલીનો હોટ લુક વાયરલ, કાતિલ અદાઓ જોઈ ફેન્સ થયા ક્રેઝી!

Salangpur Hanumanji: શનિ અમાસે કષ્ટભંજન દેવને અલૌકિક શણગાર

અંજલિ અરોરાએ બ્લુ બિકીનીમાં દરિયા કિનારે મચાવી ધૂમ, બોલ્ડ લુક જોઈ ફેન્સ થયા ક્લીન બોલ્ડ!

Gujaratfirst.com Home