સોનગઢનો ચીમેર ધોધ સોળે કળાએ ખીલતા રમણીય નજારો સામે આવ્યો છે.

મનમુકીને વરસતા વરસાદ વચ્ચે તાપીમાં સોનગઢનો ચીમેર ધોધ સક્રિય થયો છે

This browser does not support the video element.

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના જંગલ વિસ્તારમાં આવેલા ચીમેર ગામનો પ્રસિદ્ધ ધોધ સક્રિય 

વરસાદી માહોલ વચ્ચે આ ધોધ અંદાજે 100 ફૂટની ઊંચાઈથી ખળખળ વહી રહ્યો છે.

ધોધના સક્રિય થવાથી આસપાસનું વાતાવરણ આહ્લાદક બની ગયું છે

કુદરતી સૌંદર્યના આ નજારાને માણવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે.

તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા વનરાજીએ લીલી ચાદર ઓઢી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home