તારક મહેતાની 'સોનુ' તેના બોયફ્રેન્ડ સાથે કરશે લગ્ન

ઝિલ મહેતા કન્યા બનશે


'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની સોનુ ભીડે એટલે કે ઝિલ મહેતા લગ્ન કરવા જઈ રહી છે.

અભિનેત્રીએ લગ્નની તારીખ જાહેર કરી છે. તે 28 ડિસેમ્બરે તેના લાંબા સમયના પાર્ટનર આદિત્ય દુબે સાથે લગ્ન કરશે.

This browser does not support the video element.

દરિયા કિનારે ઝિલ મહેતાનો આદિત્ય દુબેને પ્રપોસ કરતો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. અહીં ઝિલ આદિત્યને લગ્ન માટે પ્રપોઝ કરી રહી છે.

તેણે કહ્યું કે તે ઘણા લાંબા સમયથી આ દિવસની રાહ જોઈ રહી હતી. 

ઝિલ તેના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તે કહે છે- આ એક મજાની સફર રહી છે.

ઝિલ-આદિત્યના લગ્ન પરંપરા અને આધુનિક શૈલીના લગ્નનું મિશ્રણ હશે. બંને પોતાની સંસ્કૃતિનું સન્માન કરવા માંગે છે.

નવા વર્ષમાં અમે પતિ-પત્ની બનીશું. આ ક્ષણ ખુશી અને પ્રેમથી ભરપૂર રહેશે. અમારા લગ્ન એક ઘનિષ્ઠ સમારોહ હશે, ફક્ત પરિવાર અને નજીકના મિત્રો જ હાજર રહેશે.

ઝીલે કહ્યું કે તે તેના કો-સ્ટાર્સને રિસેપ્શનમાં આમંત્રિત કરશે. તાજેતરમાં અભિનેત્રીએ બેચલોરેટ પાર્ટી રાખી હતી. જ્યાં તે ફ્લોરલ ડ્રેસમાં જોવા મળી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home