સૌથી વધુ વખત IPL Playoff માં પહોંચેલી ટીમો કઇ?
CSK ની ટીમ IPLમાં સૌથી વધુ વખત પ્લેઓફમાં પહોંચી છે. ટીમે 12 વખત પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે.
Mumbai Indians એ અત્યાર સુધી 10 વખત IPL પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે.
Royal Challengers Bengaluru એ 10 વખત IPL પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે.
Kolkata Knight Riders એ 8 વખત IPL પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે.
Sunrisers Hyderabad એ 7 વખત IPL પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે.
Rajasthan Royals એ 6 વખત IPL પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે.
Delhi Capitals એ 6 વખત IPL પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે.
Punjab Kings એ 3 વખત IPL પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે.
Gujarat Titans એ 3 વખત IPL પ્લેઓફમાં સ્થાન મેળવી ચૂક્યું છે.
Deccan Chargers એ 2 વખત IPL પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે.
Lucknow Super Giants એ 2 વખત IPL પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે.
Gujarat Lions એ 1 વખત IPL પ્લેઓફમાં જગ્યા બનાવી છે
Rising Pune Supergiants એ 1 વખત IPL પ્લેઓફમાં જગ્યા બનાવી છે.