સૌથી વધુ વખત IPL Playoff માં પહોંચેલી ટીમો કઇ?

CSK ની ટીમ IPLમાં સૌથી વધુ વખત પ્લેઓફમાં પહોંચી છે. ટીમે 12 વખત પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે.

Mumbai Indians એ અત્યાર સુધી 10 વખત IPL પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે.

Royal Challengers Bengaluru એ 10 વખત IPL પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે.

Kolkata Knight Riders એ 8 વખત IPL પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે.

Sunrisers Hyderabad એ 7 વખત IPL પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે.

Rajasthan Royals એ 6 વખત IPL પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે.

Delhi Capitals એ 6 વખત IPL પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે.

Punjab Kings એ 3 વખત IPL પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે.

Gujarat Titans એ 3 વખત IPL પ્લેઓફમાં સ્થાન મેળવી ચૂક્યું છે.

Deccan Chargers એ 2 વખત IPL પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે.

Lucknow Super Giants એ 2 વખત IPL પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે.

Gujarat Lions એ 1 વખત IPL પ્લેઓફમાં જગ્યા બનાવી છે

Rising Pune Supergiants એ 1 વખત IPL પ્લેઓફમાં જગ્યા બનાવી છે.

Pm Modi & Meloni Selfie: વડાપ્રધાન મોદી અને જોર્જિયા મેલોનીની સેલ્ફી, જુઓ તસવીરો

યુરિક એસિડને મૂળમાંથી મટાડવાના રામબાણ ઉપાયો

તમારું નસીબ ખરાબ છે કે બ્રહ્માંડનો કોઈ ગુપ્ત પ્લાન?

Gujaratfirst.com Home