લાલુ પ્રસાદ યાદવ પરિવારમાં મોટું ઘમાસાણ
લાલુએ મોટા દીકરા તેજપ્રતાપને કર્યો બેદખલ
પાર્ટી અને પરિવારમાંથી તેજપ્રતાપ યાદવ બેદખલ
હવેથી પાર્ટી કે પરિવારમાં તેજપ્રતાપની ભૂમિકા નહીં
6 વર્ષ માટે RJDમાંથી તેજપ્રતાપની હકાલપટ્ટી
તેજપ્રતાપ સાથે સંબંધ રાખનારા સ્વવિવેકથી કામ લેઃ લાલુ
તેજપ્રતાપનો એક યુવતી સાથે વીડિયો થયો હતો વાયરલ