મિસ યુનિવર્સ મણિપુર 2026નો તાજ થદોઈ યુમનામે જીત્યો છે 

તેની સુંદરતા અને આત્મવિશ્વાસે જજ તથા પ્રેક્ષકોનું દિલ જીતી લીધું છે.

મણિપુરના સૌંદર્ય અને પ્રતિભાને તેમણે વૈશ્વિક મંચ પર રજૂ કરી છે.

આ જીત સાથે જ તેઓ હવે મિસ યુનિવર્સ ઈન્ડિયા માટે સજ્જ છે.

સ્પર્ધાની દરેક રાઉન્ડમાં તેની રજૂઆત અત્યંત પ્રભાવશાળી રહી હતી.

સોશિયલ મીડિયા પર ચાહકો તેમને સતત અભિનંદન અને શુભેચ્છાઓ આપી રહ્યા છે.

મિસ યુનિવર્સ ઈન્ડિયામાં સ્થાન મેળવવું એ તેના કેરિયરનું મોટું લક્ષ્ય છે.

માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા સુરતના જંગલોમાં છોડવામાં આવ્યા 50 ચિત્તલ

રાજ્યના 7 ઔષધીય ઉદ્યાનોમાંથી 2.75 લાખ ઔષધીય રોપાનું વિના મૂલ્યે વિતરણ

જાણો ક્યારે લાગુ થશે 8મું પગાર પંચ?

Gujaratfirst.com Home