આજે Mann Ki Baat નો 124 મો એપિસોડ પ્રસારિત થયો
PM Narendra Modi એ ભારતની અવકાશ ક્ષેત્રે મેળવેલ સિદ્ધિ વર્ણવી
આવનારા સ્વાતંત્ર દિવસ સંદર્ભે વડાપ્રધાને Khudiram Bose ને પણ યાદ કર્યા
અત્યારે દેશમાં અવકાશક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા વધી રહી છે - વડાપ્રધાન મોદી
મહારાષ્ટ્રના 12 કિલ્લાઓને UNESCO એ માન્યતા આપી - વડાપ્રધાન મોદી
આ કિલ્લાઓ આપણા આત્મસન્માનને પ્રતિબિંબિત કરે છે - વડપ્રધાન મોદી
Gyan Bharatam Mission માં પ્રાચીન ભારતીય હસ્તપ્રતોનું ડિજિટલાઈઝેશન કરવામાં આવશે - વડાપ્રધાન મોદી