આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાઈ
આજે વહેલી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટેલે પહિંદ વિધિ કરી હતી
પહિંદ વિધિ બાદ 3 શણગારેલા રથ નગરચર્યાએ નીકળ્યા હતા
રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, 10 ભજન મંડળીઓ જોડાયા
આજે રથયાત્રામાં હજારો ભક્તો ઉમટી પડ્યા
અમદાવાદના પોલીસતંત્રએ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી
અમદાવાદની રથયાત્રા સમગ્ર દેશમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે
1878માં શરૂ કરાયેલ રથયાત્રા અમદાવાદની ધાર્મિક ઓળખ છે