અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા વિશે અટકળો ફેલાઈ હતી

આ વર્ષની રથયાત્રા મુદ્દે જગન્નાથજી મંદિરના ટ્રસ્ટીએ નિવેદન આપતા તમામ અટકળોનો અંત આવ્યો છે

આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિયત રૂટ પર જ નીકળશે - Mahendra Jha

હાલ ટ્રક અને ટેબ્લો અંગે સરકાર સાથે વાટાઘાટ ચાલી રહી છે - Mahendra Jha

દર વર્ષની જેમ પરંપરાગત રથયાત્રાની તૈયારી કરવામાં આવી રહી છે - મહંત દિલીપદાસજી મહારાજ

1869થી અમદાવાદમાં રથયાત્રા નિકળવાની શરુઆત થઈ હતી

વર્ષ 2025માં અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ધામધૂમથી નીકળશે

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

શ્વેતા તિવારીની દીકરીએ લૂંટ્યું દિલ: 'બેબી ડોલ' પલક તિવારીનો નવો લુક વાયરલ

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

Gujaratfirst.com Home