Himachal Pradesh માં ભારે વરસાદથી સર્જાઈ તારાજી
ચંબા, કાંગડા, બિલાસપુર અને મંડીમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે
ઉના, બિલાસપુર, હમીરપુર અને કુલુમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે
બિયાસ નદી ગાંડીતૂર બનતા વહીવટી તંત્ર સતર્ક બન્યું
વરસાદ અને ભૂસ્ખલનથી 795 રસ્તા બંધ થયા
હિમાચલ પ્રદેશમાં 1 જૂનથી 25 ઓગસ્ટ દરમિયાન સામાન્ય કરતા 22% વધુ વરસાદ નોંધાયો છે
વિઝિબિલિટી ઘટી ગઈ હોવાથી વાહનચાલકોને સાવધાની રાખવા જણાવાયું છે