કયા દેશમાં મળે છે સૌથી સસ્તું સોનુ? 

આ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે UAEમાં આવેલું દુબઇ શહેર, અહીં 10 ગ્રામ સોનાની કિંમત 67686 રૂપિયા છે

દુબઈમાં સોનાની ખરીદી પર કોઈ ટેક્સ નથી, તેથી અહીં સોનું ખૂબ સસ્તું મળે છે. એટલું જ નહીં, અહીંના સોનાની ગુણવત્તા પણ ખૂબ સારી છે અને જ્વેલરી પર ઝીણવટપૂર્વક કામ કરવામાં આવે છે

દુબઈના Deira સિટી સેન્ટરને ગોલ્ડ હબ કહેવામાં આવે છે, જ્યાં સોનાની ઘણી દુકાનો છે, જ્યાં ભારતીય સેલિબ્રિટીઓ અને વિવિધ દેશોના અમીર લોકો સોનાની ખરીદી કરે છે

સોનાના સંદર્ભમાં, થાઇલેન્ડ બીજા સ્થાને છે, અહીંનું ચાઇના ટાઉન સોનાના ઘરેણા માટે વિશ્વ પ્રસિદ્ધ છે. બેંગકોકમાં પણ સોનાના આભૂષણો ખૂબ જ ઓછા માર્જિન પર ઉપલબ્ધ છે

ઇન્ડોનેશિયામાં 24 કેરેટ સોનાની કિંમત 1330266 IDR (ઇન્ડોનેશિયન રુપિયા) છે, એટલે કે 10 ગ્રામ દીઠ રૂપિયા 71880

સ્વિત્ઝર્લેન્ડમાં તો સોનાની ઘડિયાળો પણ ખૂબ વેચાય છે. અહીં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત રૂપિયા 73580 છે

હોંગકોંગમાં સોનાની કિંમત રૂપિયા 72050 પ્રતિ 10 ગ્રામ છે. અહીં સોના પર એડિશનલ ટેક્સ નહીં લાગવાથી તેની કિંમત અફોર્ડેબલ છે

કંબોડિયા ક્વોલિટી ગોલ્ડ માટે પ્રખ્યાત છે. અહીં પણ સોનાની કિંમત ભારત કરતાં ઓછી છે. અહીં પ્રતિ 10 ગ્રામ સોનું લગભગ રૂપિયા 71880માં મળી રહે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home