ગુજરાતમાં ડુપ્લિકેટનું હબ બની રહ્યું છે રંગીલું શહેર સુરત
બ્રાન્ડેડ ચીજવસ્તુ અને ખાદ્ય પદાર્થોની મોટા પાયે નકલખોરી
સુરત શહેરમાં 100 થી વધુ પ્રોડેક્ટ બને છે સાવ નકલી
સુરતના અનેક ઓદ્યોગિક વિસ્તારમાં ધમધમે છે નકલીની ફેક્ટરી
સુરતમાં આખી ફેક્ટરી જ નકલી ઝડપાઈ હતી
સુરત નકલીનું હબ બન્યું છતાં નેતાઓનું અકળ મૌન
શું છેક નીચેથી ઉપર સુધી મોટાપાયે નકલીનું સેટિંગ ચાલે છે ?