સૂર્ય નારાયણની કૃપા હંમેશા દાન કરનાર પર યથાવત રહે છે
મહારથી અને દાનવીર કર્ણ પર સૂર્ય ભગવાનની કૃપા આજીવન રહી હતી
સૂર્ય ભગવાનને અતિ પ્રિય છે આદિત્ય મંડળ દાન
આ દાનનો મહિમા ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને વર્ણવ્યો હતો
આદિત્ય મંડળ દાનમાં જવ, ગોળ અને ગાયના ઘીમાંથી સૂર્ય વર્તૂળ તૈયાર કરવામાં આવે છે
આ સૂર્ય વર્તૂળને ભગવાન સૂર્યને અર્પણ કર્યા બાદ તેનું દાન કરવામાં આવે છે
આદિત્ય મંડળનું દાન કરનારને મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત થાય છે