Thuglife ને ભાષા વિવાદનો સામનો કરવો પડી રહ્યો છે
કમલ હાસનના એક નિવેદનને લીધે વિવાદનો વંટોળ સર્જાયો
અભિનેતાએ કન્નડ ભાષા તમિલમાંથી જન્મી છે તેવું કહેતા વિવાદ થયો
Thuglife ના પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા છે
ફિલ્મને બોયકોટ કરવાની માગ પણ social media માં થઈ રહી છે
બેંગાલુરુ પ્રદેશ ભાજપ પ્રમુખ બીવાય વિજયેન્દ્રએ કમલ હાસનને 'અસંસ્કારી' ગણાવ્યા
કર્ણાટક રક્ષા વેદિકે સંગઠને ઠગલાઈફ અને Kamal Haasan નો કર્યો ભારે વિરોધ